… એટલે કે કોડિંગ હોરરનો આ લેખ વાંચવાની ભલામણ છે.
ટૂંકમાં,
૧. એકનો એક પાસવર્ડ દરેક જગ્યાએ ન વાપરવો. પણ, સાલું વેબ એટલે બધું વિશાળ છે કે ..
૨. સારો (અને મજબૂત) પાસવર્ડ (જ) વાપરવો.
૩. બને ત્યાં સુધી ફેસબુક કનેક્ટ, ઓપનઆઈડી કે ગુગલ વડે લોગીન કરવાનો આગ્રહ રાખવો. જેથી ત્રીજી સાઈટ પર તમારો પાસવર્ડ સંગ્રહ ન થાય.
બાકી તો, રામ હી રાખે
nice......
ReplyDelete